A run for freedom – Lotus

Registration Link

Event Date

15 Aug, 2025

Event Status 

Upcoming

🎽 એક દોડ આઝાદીની – A Run for Freedom 🇮🇳

Celebrate Independence Through a Run!

📅 તારીખ | Date:

૧૫ ઑગસ્ટ ૨૦૨૫, શુક્રવાર | 15th August 2025, Friday

🕢 દોડની શરૂઆત | Run Starts At:

સવારે ૭:૩૦ વાગ્યે | 7:30 AM

🎉 ધ્વજવંદન | Flag Hoisting:

સવારે ૮:૪૫ વાગ્યે | 8:45 AM

📍 સ્થળ | Venue:

ગાયત્રી શક્તિપીઠ, ભાવનાથ રોડ, જુનાગઢ

Gayatri Shaktipith, Bhavnath Road, Junagadh

📝 નંબંધન માટેની જગ્યાઓ | Physical Registration Points:

1️⃣ લોટસ સ્પોર્ટ્સ શોપ

રાજીવ ગાંધી પાર્ક સામે, ભાવનાથ રોડ, જુનાગઢ

Lotus Sports Shop, Opp. Rajiv Gandhi Park, Bhavnath Road, Junagadh

2️⃣ પુષ્કર ઓફસેટ

કેશરિયા શોપિંગ સેન્ટર, મોટેબાગ સર્કલ સામે, જુનાગઢ

Pushkar Offset, Kesariya Shopping Center, Opp. Motibaug Circle, Junagadh

🏃‍♂️🏃‍♀️ ચાલો દોડીએ…

Let's run together — with the spirit of freedom in every stride!