JUNAGADH MARATHON (THE 5K FITNESS EDITION)

Junagadh Marathon (The 5K Fitness Edition)

Sign up for 5 KM FITNESS EDITION. Official timing, race t-shirt, finisher medal, and breakfast included.

OFFICIAL MARATHON ENTRY

ઇવેન્ટ (Event Name):
Junagadh Marathon (The 5K Fitness Edition)
જુનાગઢ મેરેથોન (ધ ૫કે ફિટનેસ એડિશન)

આયોજક (Organized By):
લોટસ સ્પોર્ટસ એકેડમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ
Lotus Sports Academy & Charitable Trust, Junagadh

તારીખ અને સમય (Date & Time):
Sunday, 13 December 2026 (7:00 AM)
રવિવાર, ૧૩ ડિસેમ્બર ૨૦૨૬ (સવારે ૭:૦૦ વાગ્યે, રિપોર્ટિંગ ૦૬:૩૦ AM)

પાત્રતા (Participants):
Open to both Male & Female (ભાઈઓ તથા બહેનો)

વય જૂથ (Age Categories):
• 7 to 13 Years
• 14 to 18 Years
• 19 to 35 Years
• 36 to 50 Years
• 51 to 60 Years
• 61 Years & Above

સ્પર્ધા સ્થળ (Event Venue):
Gayatri Shaktipith, Bhavnath Road, Junagadh
ગાયત્રી શક્તિપીઠ, ભવનાથ રોડ, જુનાગઢ

Registration Portal:
www.lotussportsacademy.org

કિટ / બીબ વિતરણ:
સર્યું હૉલ , ગાયત્રી શક્તિપીઠ, ભવનાથ રોડ, જુનાગઢ ( ૧૨ ડિસેમ્બર ૨૦૨૬, ૧૦:૦૦ TO ૦૬:૦૦ )

Contact Numbers:
+91 99095 03720, +91 96872 97962

Social Handle:
Instagram: @lsact_jnd

🎉 EARLY BIRD REGISTRATION OFFER

₹565 ₹508.50 10% OFF

ખાસ ઓફર: ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ પહેલા રજીસ્ટ્રેશન કરાવનાર માટે ૧૦% ડિસ્કાઉન્ટ (ફી: ₹૪૯૫, નિયમિત: ₹૫૫૦).

Marathon Registration & Participant Pass

10% EARLY BIRD DISCOUNT ACTIVE

Entry Fee: ₹565 → ₹508.50 (Offer valid until 31 October 2026)

SAVE ₹56.50
🔒 STEP 1: OFFICIAL PAYMENT REQUIRED FIRST

Junagadh Marathon (The 5K Fitness Edition)

As per official race regulations, payment of the entry fee is mandatory before accessing the participant registration form. Once payment is completed, the registration form unlocks immediately so you can enter your details and claim your official printable Entry Pass & confirmed Submission Number.

PAY NOW VIA OFFICIAL GATEWAY
Instant Payment via UPI, GPay, PhonePe, Cards or NetBanking
Or open direct payment link: Razorpay Direct Link ↗
🔑

Already Completed Your Payment?

Enter your Razorpay Payment ID (e.g. pay_Pxxxxxxxxxxxx from your payment success screen, SMS, or email receipt) to unlock the registration form:

સ્પર્ધાના નિયમો

જુનાગઢ મેરેથોન - મહત્વપૂર્ણ નિયમો અને માર્ગદર્શિકા

૧. કિટ તથા બીબ વિતરણ: સ્પર્ધકે પોતાનો બીબ નંબર અને ટી-શર્ટ તા.  ૧૨/૧૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં ગાયત્રી શક્તિપીઠ, સર્યું હૉલ, ભવનાથ રોડ, જુનાગઢ ખાતેથી રૂબરૂ મેળવી લેવાના રહેશે.

૨. રિપોર્ટિંગ સમય: સ્પર્ધાના દિવસે ૧૩-૧૨-૨૦૨૬ રવિવારે સવારે ૦૬:૩૦ કલાકે રિપોર્ટિંગ સમય રહેશે. દોડ સવારે ૭:૦૦ કલાકે શરૂ થશે.

૩. પાત્રતા: આ સ્પર્ધા ભાઈઓ તથા બહેનો બંને માટે ૬ અલગ-અલગ વય જૂથોમાં યોજાશે.

૪. મેડલ અને પ્રમાણપત્ર: અધિકૃત બીબ નંબર ધારક દરેક દોડવીરને સ્પર્ધા પૂર્ણ કર્યા બાદ ફિનિશર મેડલ, નાસ્તો અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

૫. કોઈપણ વિવાદની સ્થિતિમાં આયોજક ટ્રસ્ટ — લોટસ સ્પોર્ટસ એકેડમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢનો નિર્ણય આખરી રહેશે.

૬ . દરેક વયજૂથ માં ઓછામાં ઓછા ૫૦ – ૫૦ લોકો થસે તોજ  નીચે મુજબનું રોકડ રકમનું ઈનામ લાગુ રહેશે અન્યથા સંસ્થા દ્વારા આપવામાં આવતી ઇનામી રોકડ રકમ મળવા પાત્ર રહેશે .

૭ .  દરેક વયજૂથ માં ૫૦ – ૫૦ લોકો થી વધારે લોકો થશે તો નીચે મુજબનું ઇનામી રોકડ રકમ વધી પણ સકે છે .

૮. દરેક વયજુથ માં પ્રથમ નંબર મેળવનાર ને ૫૦૦૦/- દ્વિતીય નંબર મેળવનાર ને ૪૦૦૦/- અને તૃતીય  નંબર મેળવનાર ને ૩૦૦૦/- ઇનામી રોકડ રકમ આપવામાં આવશે .

BE PART OF THE MOVEMENT

Give every young person a chance to shine.

Join the academy as an athlete, volunteer your mentorship, or sponsor a young runner with professional equipment and nutritional guidance.