Registration For The Marathon 2025

Junagadh Marathon

Dear Participant,

Thank you for showing interest in the Junagadh Marathon by Lotus Sports Academy.

Registrations for this year have now officially closed. We truly appreciate your enthusiasm and support.

Please stay connected with us — we will reopen registrations next year, and we’d love to have you participate!

Warm regards,
Lotus Sports Academy Team

Rules and Regulation

જુનાગઢ મેરેથોન – સ્પર્ધાના નિયમો

૧૦ વર્ષથી ઉપરના તમામ માટે (પ્રવેશ સુલ્ક રૂ. ૩૫૦/-). (ડ્રો સિસ્ટમ ૧ થી ૫ લોકો માટે)

ઉમ્ર જૂથ: ૧૯–૩૫, ૩૬–૪૫, ૪૬–૫૫, ૫૬ વર્ષથી ઉપરના તમામ માટે (પ્રવેશ સુલ્ક રૂ. ૪૫૦/-). પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર.

ઉમ્ર જૂથ: ૧૯–૩૫, ૩૬–૪૫, ૪૬–૫૫, ૫૬ વર્ષથી ઉપરના તમામ માટે (પ્રવેશ સુલ્ક રૂ. ૫૫૦/-). પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર.

જે વિભાગોમાં રોકડ ઇનામ છે, તેમાં દરેક વય જૂથમાં ઓછામાં ઓછા ૧૦ સ્પર્ધકો હોવા જરૂરી છે. અન્યથા રોકડ ઈનામ નહીં આપવામાં આવે અને સ્પર્ધા રમાડવા માં પણ નહીં આવે .

– દરેક સ્પર્ધકને આયોજક તરફથી પ્રમાણપત્ર, ટી-શર્ટ અને મેડલ આપવામાં આવશે.

– દરેક વિભાગમાં પ્રથમ ૩ વિજેતાઓને પુરસ્કાર, પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવશે.

– સ્પર્ધા દરમિયાન કોઈ વાહન અથવા અન્ય સહાય વિના પૂર્ણ કરવી પડશે.

– સ્પર્ધકોએ ચેસ્ટ નંબર સ્પર્ધા દરમિયાન સતત પહેરવો જરૂરી છે અને આયોજક દ્વારા આપવામાં આવેલ ટી-શર્ટ જ પહેરવું પડશે.

– સ્પર્ધા પૂરી થયા પછી જ ચેસ્ટ નંબર જમા કરવો અને પ્રમાણપત્ર/મેડલ મેળવવું પડશે.

– સ્પર્ધકની વ્યક્તિગત જવાબદારી, આયોજક કોઈ ઇજા કે નુકસાન માટે જવાબદાર નહીં.

– ફીઝીકલ રીતે યોગ્ય વ્યક્તિ જ ભાગ લેશે; હાર્ટ, બ્લડ પ્રેશર, શારીરિક અથવા માનસિક સમસ્યાઓ ધરાવતા લોકો ભાગ નહી લે.

– સ્પર્ધકોએ પોતાની અને વાલીની સંમતિ આપી હોવી આવશ્યક.

– સ્પર્ધા પહેલા અથવા દરમ્યાન કોઈ નશીલા પદાર્થો અથવા ઉત્તેજક પીણું વાપરવું નહિ.

– પ્રવેશપત્ર તથા જરૂરી દસ્તાવેજો ૦૫/૧૨/૨૦૨૫ સુધી નીચે આપેલ સરનામે પહોંચાડવા.

– ચેસ્ટ નંબર અને કીટ વિતરણ: ૧૩/૧૨/૨૦૨૫, સવારે ૧૦ થી સાંજે ૬, Gayatri Shaktipith, Bhavanath Road, Junagadh.

– ૧૪/૧૨/૨૦૨૫ રોજ ચેસ્ટ નંબર આપવામાં નહીં આવશે.

– કોઈપણ પરિસ્થિતિમાં પ્રવેશ ફી પરત નહી આપવામાં આવશે.

– ૫ કિ.મી. ફન રન: ૦૬:૩૦

– ૧૦ કિ.મી. / ૨૧ કિ.મી.: ૦૭:૦૦

– સ્થાન: Gayatri Shaktipith, Bhavanath Road, Junagadh

– “લોટસ સ્પોટર્સ શોપ” – લોહાણા બોર્ડીંગ, ભુતનાથ મંદિર રોડ, રાજીવગાંધી પાર્કની સામે, ભુતનાથ મંદિર ચોક, જુનાગઢ.

– “પુષ્કર ઓફ્સેટ” – ૨૦૧, પહેલા મણે, કનેરિય શોપિંગ સેન્ટર, મોટેબાગ સર્કલ પાસે, જુનાગઢ.

– સંપર્ક: ૯૯૦૯૫ ૦૩૭૨૦, ૯૬૮૭૨ ૯૭૯૬૨